નડિયાદ ખાતે સરદાર પટેલ શ્રી દોઢસો મી જન્મ જયંતી નિમિત્તે જિલ્લા કક્ષાની પદયાત્રા
1
0
10 ビュー·
17 11月 2025
の
ニュースと政治
ભારતના ઘડવૈયા અને લોખંડી પુરુષ સરદાર પટેલશ્રીની 150 ની જન્મ જયંતી નિમિત્તે જિલ્લા કક્ષાએ પદયાત્રા નો પ્રારંભ કરવામાં આવ્યો જે પૈકી નડિયાદ ખાતે સરદાર પટેલ સ્ટેચ્યુ સ્ટેશન રોડથી સરદાર પટેલ શ્રી જન્મસ્થળ સુધી આવેલી કાઢવામાં આવી અને સમાપન કરવામાં આવ્યું
もっと見せる
0 コメント
sort 並び替え
